×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

LingQ Mini Stories, 29 - લેન રાંધતા શીખશે – Κείμενο για ανάγνωση

LingQ Mini Stories, 29 - લેન રાંધતા શીખશે

Αρχάριοι 2 μάθημα Γκουτζαράτι για εξάσκηση στην ανάγνωση

Άρχισε αυτό το μάθημα τώρα

29 - લેન રાંધતા શીખશે

વાર્તા-૨૯

અ) લેન રાંધતા શીખશે. તે ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે.

તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે.

તે પાસ્તા બનાવવા માટે ઘણા શાકભાજી ખરીદશે.

તે કેટલાક મશરૂમ્સ, કેટલાક મરચા અને કેટલાક ટમેટાં ખરીદશે.

તે આ સવારે ઘણા બધા પાસ્તા નૂડલ્સ પણ ખરીદશે.

તેની પાસે પાસ્તા નૂડલ્સનુ આખું એક બેગ હશે..

પછી, તે પાસ્તા સોસ બનાવશે.

પરંતુ લેનને પાસ્તા સોસ કેવી રીતે બનાવવો તેની જાણકારી હશે નહીં.

તે ફરીથી ઓનલાઇન વાનગી જોશે.

બ) હું રાંધતા શીખી રહ્યો હતો. હું ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખી રહ્યો હતો.

હું પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરતો હતો.

મેં પાસ્તા માટે ઘણી શાકભાજી ખરીદી.

મેં કેટલાક મશરૂમ્સ, કેટલાક મરચા અને કેટલાક ટમેટાં ખરીદ્યાં.

મેં આ સવારે ખૂબ પાસ્તા નૂડલ્સ પણ ખરીદ્યા.

મારી પાસે પાસ્તા નૂડલ્સની એક આખી બેગ હતી.

પછી, મને પાસ્તા સોસ બનાવવાનો હતો.

પણ હું ભૂલી ગયો કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય.

હું ફરીથી ઓનલાઈન વાનગી જોવાનો હતો.

પ્રશ્નો:

1) લેન રાંધતા શીખશે. લેને શું શીખશે? લેન રાંધતા શીખશે.

2) લેન ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે. લેન નવી વાનગી ક્યાંથી શીખશે? તે ઇન્ટરનેટ પરથી નવી વાનગી શીખશે.

3) તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે. તે શું કરવાનો પ્રયત્ન કરશે? તે પાસ્તા બનાવવાનો પ્રયત્ન કરશે.

4) લેન ઘણી શાકભાજી ખરીદશે. લેન શું ખરીદશે? લેન ઘણી શાકભાજી ખરીદશે.

5) લેન મશરૂમ્સ, મરચા અને ટામેટાં ખરીદશે. લેન કયા પ્રકારની શાકભાજી ખરીદશે? તે મશરૂમ્સ, મરચા અને ટામેટાં ખરીદશે.

બ) 6) તેણે આ સવારે પાસ્તા નૂડલ્સ ખરીદ્યા. તેણે પાસ્તા નૂડલ્સ ક્યારે ખરીદ્યા? તેણે આ સવારે પાસ્તા નૂડલ્સ ખરીદ્યા.

7) તેની પાસે ઘણા પાસ્તા નૂડલ્સ હતા. તેની પાસે કેટલા પાસ્તા નૂડલ્સ હતા? તેની પાસે ઘણા પાસ્તા નૂડલ્સ હતા.

8) તેને પછી પાસ્તા સોસ બનાવવાનો હતો. પછી તેને શું કરવાનું હતું? તેને પછી પાસ્તા સોસ બનાવવાનો હતો.

9) તે ભૂલી ગયો કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય. શું તેને યાદ છે કે પાસ્તા સોસ કેવી રીતે બનાવાય? ના, તે ભૂલી ગયો કે તે કેવી રીતે બનાવાય.

10) તે ઓનલાઇન વાનગી જોવાનો હતો. તે ક્યાં વાનગી જોવાનો હોતો? તે ઓનલાઇન વાનગી જોવાનો હતો.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE