×

Χρησιμοποιούμε cookies για να βελτιώσουμε τη λειτουργία του LingQ. Επισκέπτοντας τον ιστότοπο, συμφωνείς στην πολιτική για τα cookies.

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે! – Κείμενο για ανάγνωση

Storybooks Canada Gujarati, મને વાંચવુ ગમે!

Αρχάριοι 1 μάθημα Γκουτζαράτι για εξάσκηση στην ανάγνωση

Άρχισε αυτό το μάθημα τώρα

મને વાંચવુ ગમે!

મને વાંચવુ ગમે.

હું કોની માટે વાંચું?

મારી બહેન સુતી છે.

હું કોની માટે વાંચું?

મારા માતા અને દાદી કામ કરે છે.

હું કોની માટે વાંચું?

મારા પિતા અને દાદા પણ કામ કરે છે.

હું કોની માટે વાંચું? હું મારા પોતા માટે વાંચીશ.

Learn languages from TV shows, movies, news, articles and more! Try LingQ for FREE